મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયા (ઉં.વ. 59) તે રજનીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના ભાઈ, વિશાલભાઈના પિતા, હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચિખલીયા, રવિભાઈ મહેન્દ્રભાઈ ચિખલીયાના કાકા/ભાઈજીનું તારીખ 30-3-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-4-2026 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ ફાર્મ-1, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે અને બપોરે 4 થી 6 કલાકે પટેલ સમાજ વાડી, સરવડ મુકામે રાખવામાં આવ્યું છે. મો.નં. 9825269966, 9712655559.











