સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી ૨૦૨૬ ની તૈયારીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે તા. ૦૩ ને શુક્રવારે કમલમ કાર્યાલય, મોરબી શકત શનાળા ખાતે ભાજપની સેન્સ લેવાશે
જેમાં સવારે ૧૦ થી ૧૧ સુધી વોર્ડ ૧ અને ૨, સવારે ૧૧ થી ૧૨ સુધી વોર્ડ ૩ અને ૪, બપોરે ૧૨ થી ૧ સુધી વોર્ડ ૫ અને ૬ તેમજ બપોરે ૨ થી ૩ વોર્ડ ૭ અને ૮, બપોરે ૩ થી ૪ સુધી વોર્ડ ૯ અને ૧૦, સાંજે ૪ થી ૫ સુધી વોર્ડ ૧૧ અને ૧૨ તેમજ સાંજે ૫ થી ૬ સુધી વોર્ડ નં ૧૩ માટે સેન્સ લેવાશે











