મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ બીજી યાદીમાં મોરબી જિલ્લાની માળિયા નગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત અને મોરબી મહાનગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી:
● મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 1: ઝંખનાબેન દિવ્યેશભાઈ અગ્રાવત
● મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 2: શાહીન ઉસ્માનગની જામ
● મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 6: રોનીત શૈલેશકુમાર લવા
● મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 8: ઉર્મીલાબેન સુભાષભાઈ ઘેટીયા
● મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 9: ર્કીષ્ના કાન્તીલાલ બાવરવા
● મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 11: ગિરધરભાઈ ભગવાનજી પરમાર
માળિયા નગરપાલિકાના ઉમેદવારોની યાદી:
● માળિયા નગરપાલિકા વોર્ડ નં. 2: હનીફભાઈ વલી મામદસામાણી
● માળિયા નગરપાલિકા વોર્ડ નં. 3: પારેડી ઈરફાનભાઈ રસુલભાઈ
● માળિયા નગરપાલિકા વોર્ડ નં. 4: મોવર નુરબાઈ
● માળિયા નગરપાલિકા વોર્ડ નં. 5: ફારુકભાઈ દાઉદભાઈ કટિયા
● માળિયા નગરપાલિકા વોર્ડ નં. 6: માલાની ફારુક રહેમાન
● માળિયા નગરપાલિકા વોર્ડ નં. 6: માણેક હનીફા બેન મહમદ
મોરબી જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી:
● ચંદ્રપુર બેઠક: સેરાસિયા એમ.ડી. આરિફ
● ટુવા બેઠક: ઉકેડીયા જયશ્રીબેન ભૂપદભાઈ
● લજાઈ બેઠક: હર્ષાબેન મહેશભાઈ સોરેસા
● લુણસર બેઠક: સપ્રા ગેલાભાઈ
● માથક બેઠક: જીતુબેન જયંતીભાઈ ઠાકોર
● મોટા દહિસરા બેઠક: નકુલ વિનોદભાઈ બાલાસરા
● નેકનામ બેઠક: જ્યોતિબહેન
● ઓટાળા બેઠક: પૂજાબેન પ્રકાશભાઈ દુબરીયા










