Sunday, April 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ન્યુ પેલેસના ત્રીજા માળે આગ લાગી, મહિલાનું સફળ રેસ્ક્યુ

મોરબીના ન્યુ પેલેસના ત્રીજા માળે આગ લાગી, મહિલાનું સફળ રેસ્ક્યુ

મોરબીના સામાકાંઠે આવેલ ન્યુ પેલેસના ત્રીજા માળે આગ લાગી હતી અને આગને પગલે ફર્નીચરમાં નુકશાન થયું હતું ત્રીજા માળે ફસાયેલી મહિલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

સામાકાંઠે ન્યુ પેલેસમાં ત્રીજા માળે આજે કોઈ કારણોસર આગ લાગી હતી બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી ત્રીજા માળે આગ લાગતા બે-ત્રણ રૂમમાં રહેલું ફર્નીચર બળીને ખાખ થઇ ગયું હતું ત્રીજા માળે એક મહિલા ફસાઈ હતી જેનું ફાયર ટીમે સફળ રેસ્ક્યુ કર્યું હતું ફાયર ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે કોઈ જાનહાની થવા પામી નથી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments