મોરબી : મોરબીના સીનીયર પત્રકાર દિલીપભાઈ બરાસરાના દાદીમાં શાંતાબેન મોહનભાઈ બરાસરા (ઉ.વ.૧૦૦) તે સ્વ. શીવાભાઈ મોહનભાઈ બરાસરા, માવજીભાઈ મોહનભાઈ બરાસરા, લવજીભાઈ મોહનભાઈ બરાસરા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા, રમણીકભાઈ મોહનભાઈ બરાસરાના માતૃશ્રીનું તા. ૦૭-૦૪-૨૦૨૬ ને મંગળવારે અવસાન થયું છે
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૦૭-૦૪-૨૦૨૬ ને મંગળવારે સવારે ૧૧ : ૧૫ કલાકે નિવાસ સ્થાન વરિયા પ્રજાપતિ બોડીંગ પાછળ, સો ઓરડી મોરબી-૨ મુકામેથી નીકળશે











