Tuesday, April 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ના નવલખી ગામે શ્રી પાટાવાળી મેલડી માતાજી નો માંડવો યોજાશે

મોરબી ના નવલખી ગામે શ્રી પાટાવાળી મેલડી માતાજી નો માંડવો યોજાશે

મોરબી જીલ્લા ના માળીયા તાલુકા ના નવલખી ગામ પાસે આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી પાટાવાળી મેલડી માતાજી મંદિર નો માંડવો નવલખી ગામ સમસ્ત દ્વારા તા. 11 / 4 / 2026 ને શનીવારે મંદિર ને આંગણે યોજાશે જેમા સવારે શુભ ચોઘડિયા એ થાંભલી રોપણ બાદ સવારે 10 થી મહાપ્રસાદ અને સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ડાક ની રમઝટ જેમા મોરબી ના જાણીતા જીગ્નેશ રાવળ .માતાજી ના દુહા છંદ ને ગરબા ની રમઝટ બોલાવશે ધર્મ પ્રેમી જનતા એ માંડવા ના દર્શન ને મહાપ્રસાદ ના લાભ લેવા આયોજક તરફ થી આમંત્રણ પાઠવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments