Thursday, April 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હોટેલમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહિ કરવા બદલ ફરિયાદ

મોરબીમાં હોટેલમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહિ કરવા બદલ ફરિયાદ

મોરબી : મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલોમાં સુરક્ષાના હેતુસર હોટલમાં ઉતરતા દરેક મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ફરજિયાત હોવા છતાં ઘુંટુ નજીક આવેલ હોટલ પાર્થમા મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવામાં આવતી ન હોવાથી એસઓજી પોલીસના ચેકીંગ દરમિયાન નિયમ ભંગ જણાતા હોટલના મેનેજર સુરવીરસિંહ નરેન્દ્રનાથ ચૌહાણ રહે.હાલ પાર્થ હોટેલ, મૂળ રહે.રાજસમંદ, રાજસ્થાન વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments