Thursday, April 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જુના ઘુંટુ રોડ પર ફોરકલેપ મશીન પલ્ટી જતા શ્રમિકનું મૃત્યુ

મોરબીના જુના ઘુંટુ રોડ પર ફોરકલેપ મશીન પલ્ટી જતા શ્રમિકનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ પર આવેલ સિમ્પોલો સિરામિક કારખાનામાં વેરહાઉસમાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા ઉત્તરપ્રદેશના મથુરાના વતની ઘનશ્યામ મદનમોહન ઉ.23 કામ કરતા કરતા હતા ત્યારે ગત તા.12 એપ્રિલના રોજ ટાઇલ્સ ઉપડવાનું ફોર કલેપ મશીન પલ્ટી મારી જતા ઘનશ્યામ મશીન નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments