Sunday, May 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયામાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ ધકેલાયો

માળિયામાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ ધકેલાયો

માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ એક ઈસમને ડીટેઈન કરી પાસા તળે લાજપોર સુરત જેલહવાલે કરવામાં આવ્યો છે

માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી માળિયા પોલીસે ટીમે બનાવી આમીન ઉર્ફે ટકી ઈસ્માઈલ મોવર રહે વેણાસર તા. માળિયા વાળાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments