Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સરદાર બાગમાં કાલે રવિવારે પુસ્તક પરબ

મોરબીના સરદાર બાગમાં કાલે રવિવારે પુસ્તક પરબ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા. 1 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે. આ સાથે આતમના ઓજસ -જે. આર. જોષીના પુસ્તકનો પરિચય પણ કરાવવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments