Sunday, May 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રફાળેશ્વર ગામેથી ૪૦ હજારનું બાઈક ચોરીની ફરિયાદ

મોરબીના રફાળેશ્વર ગામેથી ૪૦ હજારનું બાઈક ચોરીની ફરિયાદ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે રાખેલ રૂ ૪૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

મોરબીના પાનેલી રોડ પરના મચ્છોનગર (રફાળેશ્વર) ગામે રહેતા ગૌતમભાઈ વજુભાઈ વામજા (ઉ.વ.૨૨) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૦૨ ના સાંજના છથી રાત્રીના નવ વાગ્યા દરમીયાન ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એબી ૬૦૬૬ કીમત રૂ ૪૦,૦૦૦ વાળું રફાળેશ્વર ગામે ઓમ એન્જીનીયરીંગ કંપની પાસે ખુલ્લી જગ્યામાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments