Thursday, May 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી વોર્ડ નં-૭ ના વિસ્તાર માં સ્ટોર્મ વોટર વર્ક નું જાત નિરીક્ષણ...

મોરબી વોર્ડ નં-૭ ના વિસ્તાર માં સ્ટોર્મ વોટર વર્ક નું જાત નિરીક્ષણ કરતા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા.

આસ્વાદ પાન થી જડેશ્વર મંદીર તથા સુપર ટોકીઝ થી રેન બસેરા સુધી ના વિસ્તાર માં કાર્યરત સ્ટોર્મ વોટર વર્ક ના કોન્ટ્રાક્ટર ને રૂબરૂ બોલાવી જરૂરી સુચન કરતાં વોર્ડ નં ના ભાજપ ના કોર્પોરેટરશ્રીઓ.

મોરબી મહાનગરપાલીકા દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં વિકાસ ના કાર્યો ને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી ના વોર્ડ નં-૭ ના સમાવિષ્ટ વિસ્તાર માં આસ્વાદ પાન થી જડેશ્વર મંદીર તથા સુપર ટોકીઝ થી રેન બસેરા સુધી સ્ટોર્મ વોટર નું કાર્ય ગતિમાન છે, આ કાર્ય ને વધુ વેગવંતુ બનાવવા તેમજ કાર્ય ની ચકાસણી ના હેતુસર વોર્ડ નં-૭ ના ભાજપ ના કોર્પોરોટરશ્રી ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા દ્વારા કાર્ય નું જાત નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ તથા કોન્ટ્રક્ટ ને રૂબરૂ બોલાવી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments