Tuesday, June 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે મોરબીમાં વરસાદી ઝાપટું, લોકોને ગરમીમાંથી રાહત

અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે મોરબીમાં વરસાદી ઝાપટું, લોકોને ગરમીમાંથી રાહત

મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં ગત મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું હતું. આમ તો પહેલેથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેવામાં મોડી રાત્રે વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. બીજી તરફ અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે લાઈટ પણ ગુલ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments