Wednesday, June 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાંથી મહિલા ગુમ: ક્યાંય જોવા મળે તો તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરવા પરિવારજનોની...

મોરબીમાંથી મહિલા ગુમ: ક્યાંય જોવા મળે તો તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરવા પરિવારજનોની અપીલ

મોરબી શહેરના નટરાજ ફાટક વિસ્તાર પાસેથી એક વૃદ્ધ મહિલા ગુમ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ વિજયાબેન દેવદાનભાઈ ગોગરા આજે સવારે અંદાજે 8:00 વાગ્યાની આસપાસ નટરાજ ફાટક નજીકથી ગુમ થયા છે.

પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હોવા છતાં હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જેથી જો કોઈ વ્યક્તિને વિજયાબેન દેવદાનભાઈ ગોગરા અંગે કોઈ જાણકારી મળે અથવા તેઓ ક્યાંય જોવા મળે તો તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

સંપર્ક નંબર: 📞 95583 81429
📞 99743 58488

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments