Thursday, June 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જાહેર કરી નવી નિમણૂકો, અલ્પેશ કોઠીયા વિરોધ પક્ષના...

મોરબી તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જાહેર કરી નવી નિમણૂકો, અલ્પેશ કોઠીયા વિરોધ પક્ષના નેતા બન્યા

મોરબી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મહત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષને મજબૂત કરવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જાહેર થયેલી વિગતો મુજબ, મોડપરની 16 નંબરની સીટના સભ્ય અલ્પેશભાઈ હસમુખભાઈ કોઠીયાની વિરોધ પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાનપરની 11 નંબરની સીટના સભ્ય સંદિપ દિલીપભાઈ લિંબડને ઉપનેતાની જવાબદારી સોંપાઈ છે, જ્યારે બરવાળાની 2 નંબરની સીટના સભ્ય સુરેશભાઈ નારણભાઈ બાવરવાને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments