Monday, June 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસૌરાષ્ટ્ર ક્રાંતિ ન્યુઝપેપર મોરબી જીલ્લાના પ્રતિનિધિ રાહુલ નગવાડિયાનો આજે જન્મદિવસ

સૌરાષ્ટ્ર ક્રાંતિ ન્યુઝપેપર મોરબી જીલ્લાના પ્રતિનિધિ રાહુલ નગવાડિયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર રાહુલ નગવાડિયાનો આજે જન્મદિવસ છે હાલ તેઓ સૌરાષ્ટ્ર ક્રાંતિ ન્યુઝપેપરના મોરબી જીલ્લાના પ્રતિનિધિ તરીકે કાર્યરત છે લાંબા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રાહુલભાઈને આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, પરિવાર તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments