Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં મહિલાનું ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેરમાં મહિલાનું ઝેરી દવા પી લેતા મોત

મોરબી : વાંકાનેરમાં મહિલાનું ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કોઠારિયા ગામે રહેતા અનીશાબેન રુક્મુંદિન શેરસિયા (ઉ.વ. ૪૦) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments