Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરક્ષાબંધન ના પાવન પર્વે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મોરબી ટીમની ઉજવણી

રક્ષાબંધન ના પાવન પર્વે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મોરબી ટીમની ઉજવણી

મોરબી ડેઈલી રક્ષાબંધન ના પાવન પર્વે નિમિત્તે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મોરબી ટીમ દ્વારા ફરજ દરમિયાન સાદગી પૂર્ણ રીતે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રસંગે ટીમના સભ્યોએ સાથે મળીને મોરબી શોભેશ્વર રોડ પર આવેલ શ્રી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી રક્ષાબંધનના દિવસે પણ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ પોતાની ફરજ પર રહી મહિલાઓને જરુરી મદદ અને સુરક્ષા પુરી પાડવા માટે સતત કાર્યરત રહી હતી તહેવારોની ખુશીઓ સાથે સેવા અને ફરજ પ્રત્યેની જવાબદારી ને મહત્વ આપીને ટીમે સમાજને સુંદર સંદેશ આપ્યો હતો

#morbi daily

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments