મોરબી ડેઈલી:મૂળ મોરબીના વીરપરડા ગામ હાલ રાજકોટ નરહરિદાસ હરજીવનદાસ નિમાવત (ઉ.વ.૬૬) તે મનુમહારાજ હરજીવનદાસ નિમાવતના નાના ભાઈ તેમજ ધર્મેશ નિમાવતના કાકા અને વિનાયક નિમાવતના અને દેવિકા નિમાવત ના પિતાનું તા. ૩૦-૦૮-૨૦૨૬ ને રવિવારના રોજ દુખદ અવસાન થયું છે
સદગતનું બેસણું તા. ૦૩-૦૯-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ગોપાલ મંદિર, ગોપાલનગર મેઈન રોડ, ઢેબર રોડ રાજકોટ ખાતે રાખેલ છે











