Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કૃષ્ણનગર(કોયલી) વીઘનહર્તાની અગલે બરસ તુમ જલદી આના નાદ સાથે વિદાય

મોરબીના કૃષ્ણનગર(કોયલી) વીઘનહર્તાની અગલે બરસ તુમ જલદી આના નાદ સાથે વિદાય

મોરબી : મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. કૃષ્ણનગર યુવા ગ્રુપ અને ગ્રામજનો આજે મહાઆરતી સાથે સાંજે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાદમાં ગણેશ મહારાજને ગ્રામજનોએ ભાવભીની વિદાય આપી વિસર્જન કર્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments