Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પંચાસર ગામે યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

મોરબીના પંચાસર ગામે યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ચાચાપર રોડ ઉપર સતુભા દરબારની વાડીએ રહેતા અજયભાઈ સજનભાઈ ઉ.30 નામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments