Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના બેલાની ખાણમાં વીજ શોક લાગતા એકનું મોત

વાંકાનેરના બેલાની ખાણમાં વીજ શોક લાગતા એકનું મોત

મોરબી : વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક આવેલ પેપરમિલની સામે બેલાની ખાણમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની નિરજકુમાર વિજયકુમાર ગૌતમ ઉ.30નામના યુવાનને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments