Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક કારમાં અચાનક આગ ભભૂકી, એક વ્યક્તિ ભડથું

મોરબી નજીક કારમાં અચાનક આગ ભભૂકી, એક વ્યક્તિ ભડથું

મોરબી : મોરબી નજીક એક કારમા ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આ એટલી ભયાનક હતી કે કાર ચાલકને બચવાની તક મળી ન હતી. કારમાં સવાર એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગયો હતો.

મોરબીના કેનાલ રોડ પર આજે બપોરે એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. આગે થોડીવારમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા આ અગમ્ય કારણોસર લાગેલી આગમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. જો કે, અચાનક આગ લાગતા કારના દરવાજા લોક થઈ જતા કારમાં સવાર બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.પણ ત્યાં સુધીમાં કારમાં સવાર એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments