મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મહેન્દ્રભાઈ બાલાશંકરભાઈ પંડ્યા (ઉંમર વર્ષ ૫૯) તે જગદીશભાઈ, પ્રજ્ઞાબેન શરદકુમાર મહેતા (રાજકોટ) અને નિરંજનાબેન નરેન્દ્રભાઈ રાવલ (રાજકોટ) ના ભાઈ તેમજ શ્રુતિબેન પ્રતીકકુમાર મહેતા (રાજકોટ) અને જીગરભાઈના પિતાશ્રી તથા રતિલાલ હરિલાલ રાવલ (જીવાપર-ચકમપર) ના જમાઈ તા.૨૯ ના રોજ કૈલાશવાસ પામેલ છે. સદગતનું બેસણું તા.૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ શ્રીરામ મહેલ મંદિર, દરબારગઢ ચોક મોરબી ખાતે રાખેલ છે (મો.૯૭૨૬૯ ૧૫૩૨૧)
