Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમાળિયા (મિયાણા) : રોહિશાળા નિવાસી પ્રભુભાઈ કાલરીયાનું અવસાન

માળિયા (મિયાણા) : રોહિશાળા નિવાસી પ્રભુભાઈ કાલરીયાનું અવસાન

માળિયા (મિયાણા) : રોહિશાળા નિવાસી પ્રભુભાઈ જેરામભાઈ કાલરીયા (ઉં.વ. 70) તે ગં.સ્વ. મધુબેનના પતિ, સંજયકુમાર, ચિરાગકુમાર, નિમુબેન કાંતિલાલ લિખીયા, જશુબેન દિલીપભાઈ વિઠ્ઠલાપરાના પિતા, દક્ષાબેન સંજયકુમાર કાલરીયાના સસરા, દલુભાઈ જેરામભાઈ કાલરીયા, કાનજીભાઈ જેરામભાઈ કાલરીયાના ભાઈ, પ્રાણજીવનભાઈ દલુભાઈ કાલરીયા, પ્રકાશભાઈ દલુભાઈ કાલરીયા, કલ્પેશભાઈ કાનજીભાઈ કાલરીયા, સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયાના કાકાનું તારીખ 6-10-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-10-2024 ને ગુરુવારના રોજસવારે 8 થી 11 કલાકે રોહિશાળા મુકામે રાખવામં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments