Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆહીર સમાજના નવરાત્રી મહોત્સવમાં કલેકટરનું અદકેરું સન્માન

આહીર સમાજના નવરાત્રી મહોત્સવમાં કલેકટરનું અદકેરું સન્માન

મોરબી : મોરબીમાં આહીર સમાજની નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન રાસ ગરબા રજૂ કરવાની પરંપરાને ઉજાગર કરવામાં આવી રહી છે. તેથી આહિર સમાજના નવરાત્રી મહોત્સવને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આથી આ નવરાત્રી મહોત્સવમાં કલેકટર મહેમાન બન્યા હતા. જેમાં આહીર સેના મોરબી દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં આઠમા નોરતે આહીર સેનાના આમંત્રણને માન આપી મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પરીવાર સાથે વિશિષ્ટ હાજરી આપી હતી અને રાસ-ગરબા રમઝટની મજા માણી હતી.તથા આહીર સેના મોરબી દ્વારા મોમેન્ટો આપી કલેકટર સન્માનિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments