Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રાજપર નજીક શ્રમિકનો મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ

મોરબીના રાજપર નજીક શ્રમિકનો મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબી તાલુકાના રાજપરથી વિરપર જવાના રસ્તે ખેતરમાંથી પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.આર.મકવાણાએ જણાવ્યું હતું કે, મૃતદેહ ઉપર કોઈ ઇજાના નિશાન મળ્યા ન હોવાથી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments