મોરબી : મોરબી શહેરમાં પ્લેટીનમ પ્લોટ, રવાપર-ઘુનડા રોડ ખાતે તારીખ 17-10-2024 ને ગુરુવારના રોજ ઉમા શરદ પૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નીરવ રયચુરા, અપેક્ષા પંડ્યા અને દિવ્યા વેગડા રમઝટ બોલાવશે. આ રાસોત્સવના પાસ મેળવવા તથા જાહેરાત માટે સનરાઈઝ મોબાઈલ ભાનું પ્લાઝા,શનાળા રોડ મો.83208 88898, હિમાલય હોલી ડે, કેપીટલ માર્કેટ,ત્રીજો માળ, મોરબી મો. નં.97253 31098 ,ભૌતિક પટેલ- 94294 84448 તથા કેવલ પટેલ-99041 25487 પર સંપર્ક કરવાનો રહેશે.











