Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિહિપ, બજરંગદળ અને દુર્ગા વાહીની દ્વારા શસ્ત્ર પુજન કરાયું

મોરબીમાં વિહિપ, બજરંગદળ અને દુર્ગા વાહીની દ્વારા શસ્ત્ર પુજન કરાયું

મોરબી : મોરબીમાં વિજયા દશમીના દિવસે અને એક જગ્યાએ શસ્ત્ર પૂજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહીનીના સંયુકત ઉપક્રમે મોરબી જિલ્લા દ્વારા ઉમા ટાઉનશીપ ખાતે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લાના વાંકાનેર પ્રખંડમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ વાંકાનેર પ્રખંડ અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ અને બજરંગદળ સંયોજક અનિલભાઈ કુનપરા દ્વારા જોગજતી ઉપનગર, સાત હનુમાન મંદિર, મિલપ્લોટ ખાતે યોજાયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments