Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના પીપળીયા ગામે રહેતા રવજીભાઈ કરશનભાઇ મૂછડીયા ઉ.37 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments