શું તમારે નોકરીની જરૂર છે તો નોકરી માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. આયુષ હોસ્પિટલમાં શ્રેષ્ઠ નોકરીની તક આવી છે. જેમાં જાણીતી અને નંબર વન આયુષ હોસ્પિટલમાં વિવિધ જગ્યાઓ માટે નોકરી વેકેન્સી જાહેર કરવામાં આવી છે. તા.21-10-2024 થી 23 -10-2024 સુધી માં સવારે 9.30 થી 5.30 દરમ્યાન રૂબરૂ મળી શકશે આયુષ હોસ્પિટલમાં સારો એવો આકર્ષક પગાર સાથે રહેવા અને જમવાની પણ સુવિધાઓ હોસ્પિટલ આપશે












