Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ટુંડિયાનો આજે જન્મદિવસ

વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ટુંડિયાનો આજે જન્મદિવસ

મોરબીના શનાળા રોડ પર આવેલ વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ટુંડિયાનો આજે જન્મદિવસ છે. આજે તેમણે 30 વર્ષ પુર્ણ કરીને 31માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આજે તેમના જન્મદિવસ નિમિતે કબરાઉ ખાતે આવેલ મણીધર મોગલ વડવાળીના દર્શન કરીને માં મોગલના આશિર્વાદ મેળવી ધન્યાતા પ્રાપ્ત કરી હતી. ત્યારે સુશીલ શાંત સ્વભાવ ધરાવતા અશોકભાઈ ટુંડિયાના આજે જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.8140826878 પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments