Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જિલ્લામાં પોલીસ શહીદ દિવસ નિમિતેના કાર્યક્રમમાં લોકોને જોડાવવા અપીલ

મોરબી જિલ્લામાં પોલીસ શહીદ દિવસ નિમિતેના કાર્યક્રમમાં લોકોને જોડાવવા અપીલ

મોરબી : ૨૧ ઓકટોબર ૨૦૨૪ પોલીસ શહીદ દિવસ નિમિતે ન્યુ દિલ્લી ગુહ મંત્રાલય,ખાતે યોજનાર કાર્યક્રમ ક.૦૮/૦૦ વાગ્યે ડી ડી ન્યુઝ ચેનલ દ્રારા લાઇવ ટેલીકાસ્ટ થનાર હોય તેમજ વેબસાઇટ લીંક http://webcast.gov.in/mha/ib ઉપર પણ પ્રસારીત થનાર હોય જેથી તમામે જોડાવા માટે મોરબી જીલ્લા પોલીસની અપીલ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments