Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

ટંકારામાં દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

મોરબી જિલ્લાના ટંકારા મુકામે તાજેતર માં સેવા ભારતી સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા ના જરૂરિયાત મંદ લોકો ને આ નિ:શુલ્ક મેડિકલ સહાય કેન્દ્ર નો બહોળા પ્રમાણ માં લાભ મળશે જરૂરિયાત મંદ લોકો એ ભુપતભાઈ કુકડિયા મો.9979000334 તથા દીપકભાઈ વાઢેર મો.9979074473 પર સંપર્ક કરવો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments