મોરબી મોરબી ખાતે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયોજિત ગુજરાત કબડ્ડી લીગ – ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી સહ પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ,મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, તેમજ ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં રમત – ગમત ક્ષેત્રનાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
.




