મોરબી : સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા મોરબી જિલ્લા ની આસપાસનાં વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો સાથે સંગમ ફાઉન્ડેશન દિવાળી મનાવવા જઈ રહ્યું છે. ત્યારે આપણે પણ આ પ્રકારનું આર્થીક, મીઠાઈ, કપડાં, ફટાકડા,નું યોગદાન આપી અને તેમની દિવાળી પણ રંગબેરંગી બનાવીએ.મો:-8306914014,96875 35939
