Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાની ખીજડિયા ચોકડીએ બોલરોએ બલેનોને ઠોકરે ચડાવી

ટંકારાની ખીજડિયા ચોકડીએ બોલરોએ બલેનોને ઠોકરે ચડાવી

ટંકારા : ટંકારા – મોરબી હાઇવે ઉપર ખીજડિયા ચોકડીએ જીજે -03-બીવાય – 9797 નંબરની બોલેરો ગાડીના ચાલકે ફરિયાદી વિક્રમભાઈ ભુપતભાઇ બાટી, રહે.મધુવન સોસાયટી પાસે ત્રાજપર, મોરબી વાળાની જીજે – 36 – આર – 9779 નંબરની બલેનો કારની પાછળ ટક્કર મારી ડેકી અને બમ્પરમાં નુકશાન પહોંચાડતા બોલેરો ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments