Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsવાંકાનેરના સિંધાવદર ગામે લોડિંગ રીક્ષાની ઠોકરે બાઈક ચાલકનું યુવાનનું મોત

વાંકાનેરના સિંધાવદર ગામે લોડિંગ રીક્ષાની ઠોકરે બાઈક ચાલકનું યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક જીજે – 36 – ડબ્લ્યુ – 1494 નંબરની સીએનજી લોડિંગ રીક્ષાના ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી પોતાની રીક્ષા ચલાવી જીજે – 36 – એકે – 0978 નંબરના બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઈક ચાલક ગૌતમભાઈ નાથાભાઇ રાઠોડ ઉ.20 નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ હિતેશભાઈ નાથાભાઇ રાઠોડ રહે.સિંધાવદર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments