Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં પ્રસાદનું વિતરણ કરી જલાબાપાની જન્મજયંતી ઉજવાય

વાંકાનેરમાં પ્રસાદનું વિતરણ કરી જલાબાપાની જન્મજયંતી ઉજવાય

વાંકાનેર : આજ રોજ પૂજનીય સંત સિરોમણિ જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે જલારામ ગ્રુપ દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખાણી, લલિતભાઈ પૂજારા સુબા સાહેબ, રાજુભાઈ, રાજવીર દિલીપભાઈ પૂજારા, જેકભાઈ, રાજવીર લિતેશભાઈ ચંદારાણા, રવિભાઈ ભિંડોરા, અમિતભાઈ સેજપાલ, વિપુલભાઈ કોટક, રાજભાઈ સોમાણી, ભૌમિક ખીરૈયા અને મુનાભાઈ કારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments