Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી : ઉષાબેન કચોરીયાનું અવસાન

મોરબી : ઉષાબેન કચોરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઉષાબેન કચોરીયા (ઉ.વ.૭૪) તે બંસીલાલ તોલારામ કચોરીયાના પત્ની, સુનિલભાઈ તથા આનંદભાઈના માતૃશ્રીનું તા.૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ‘રામેશ્વર’ શકિત પ્લોટ શેરી નંબર-૯ શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.(સદગતનું ચક્ષુદાન કરેલ છે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments