Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સોખડા ગામે દારૂનો વેપલો કરતા બે ઝડપાયા

મોરબીના સોખડા ગામે દારૂનો વેપલો કરતા બે ઝડપાયા

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે મોરબી – માળીયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામની સીમમાં આરોપી સંજય મનસુખભાઇ થરેશા અને આરોપી ગણેશ ઉર્ફે સતીશ મનસુખભાઇ થરેશા દ્વારા ખેતરમાં દારૂની બોટલો દાટીને છુપાવી રાખી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ખેતરમાંથી જમીનમાં દાટેલ વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 13,464 મળી આવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments