Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડો.શ્રીવાસ્તવની નિયુક્તિ

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડો.શ્રીવાસ્તવની નિયુક્તિ

મોરબી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વર્ગ 1ના 13 આધિકારીઓને મદદનીશ નિયામક તરીકે બઢતી આપી છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો.પી.કે.શ્રીવાસ્તવને બઢતી સાથે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતમાં મુખ્ય આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી પડી હોય ઇન્ચાર્જના હવાલે કામગીરી ચાલતી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments