Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિરપર નજીક કારની હડફેટે ત્રણ ઘાયલ

વિરપર નજીક કારની હડફેટે ત્રણ ઘાયલ

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક અજાણ્યા કાર ચાલકે જીજે -36 – ડબ્લ્યુ – 2170 નંબરની રીક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષા રોડની સાઈડના પતરામાં ઘુસી જતા રીક્ષા ચાલક રણજીતભાઈ ગણેશભાઈ ડાભી ઉ.37 રહે.બરવાળા તા.મોરબી વાળાને તેમજ રીક્ષામાં બેઠેલા બે મુસાફરોને ઇજાઓ પહોંચાડી હતી.આ અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો અને એક મુસાફરને તો પગ કાપવો પડે તેવી હાલતમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં અકસ્માત અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments