Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસક્ષમ સમાચારના તંત્રી દેવ સનાળિયાના પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ

સક્ષમ સમાચારના તંત્રી દેવ સનાળિયાના પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર અને સક્ષમ સમાચારના ચીફ એડિટર દેવભાઈ સનાળિયાના પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ છે. આજે અક્ષરે 5 વર્ષ પુર્ણ કરી 6 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે અક્ષરના જન્મદિવસ નિમિત્તે ઠેર-ઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments