Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમા સીટી સ્ટેશન રોડ ઉપર જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેરમા સીટી સ્ટેશન રોડ ઉપર જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે સીટી સ્ટેશન રોડ ઉપર દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હુશેનભાઇ રાયબભાઇ કટીયા, ફીરોજભાઇ મુસાભાઇ માજોઠી, જુસબભાઇ સુમારભાઇ શેખ, રજાકભાઇ સલેમાનભાઇ શેખ અને રફીકભાઇ ગુલામહુશેન રફાઇને રોકડા રૂપિયા 10,350 સાથે તીનપતિનો જુગાર રમતા પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments