Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ડમ્પર હેઠળ કચડાઈ જતા માસુમ બાળકનું કમકમાટીભર્યું મોત

મોરબી નજીક ડમ્પર હેઠળ કચડાઈ જતા માસુમ બાળકનું કમકમાટીભર્યું મોત

મોરબી : મોરબી ના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક ફેકટરીમાં ડમ્પર ચાલકે બે ફિકરાઈથી આગળ પાછળ જોયાએ વગર પોતાનું ડમ્પર ચલાવતા આદેશ વિકાસભાઈ ડામોર ઉ.01 નામના બાળકનું ડમ્પર નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments