Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસિરામિક ફેકટરીના પ્રથમ માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત

સિરામિક ફેકટરીના પ્રથમ માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત

મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં વિરાટનગર નજીક આવેલ સીમાન્ટો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મેહુલભાઈ છનાભાઈ પગી ઉ.30 નામના યુવાનનું લેબર કવાટર્સમાં પહેલા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments