Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી વિકાસ (વીકી) ચંદવાણીનું અવસાન

મોરબી નિવાસી વિકાસ (વીકી) ચંદવાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વિકાસ (વીકી) નરેશભાઈ ચંદવાણી (ઉં.વ. 33) તે નરેશભાઈ મોહનલાલ ચંદવાણી (કેળાવાળા)ના પુત્ર, રાજુભાઈ ચંદવાણી, દીપકભાઈ ચંદવાણીના ભત્રીજાનું તારીખ 18-11-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું (ઉઠમણું) તારીખ 20-11-2024 ને બુધવારે સાંજે 4-30 થી 5-30 સુધી લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી નાગરિક બેંકની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સિંધી સમાજના દરેક સભ્યોએ પગડી રસમ માટે સાંજે 5 વાગ્યે હાજર રહેવા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments