Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ત્રાજપરમા જુગાર રમતી મહિલા સહિત બે ઝડપાયા

મોરબીના ત્રાજપરમા જુગાર રમતી મહિલા સહિત બે ઝડપાયા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમી રહેલ મંજુબેન ગોરધનભાઇ વરાણીયા રહે.ત્રાજપર અને સંજય ભુરજીભાઈ દુદકીયા રહે.વિશિપરા મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1020 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments