Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શ્રી પરશુરામ ધામ ખાતે ત્રી દિવસીય વ્યાખ્યાનમાળા યોજાશે

મોરબીના શ્રી પરશુરામ ધામ ખાતે ત્રી દિવસીય વ્યાખ્યાનમાળા યોજાશે

મોરબીના શ્રી પરશુરામધામ મંદિર ખાતે આગામી તા. ૨૮ થી ૩૦ સુધી ત્રિ દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે

જે ત્રિ દિવસીય વ્યાખ્યાન માળા તા. ૨૮,૨૯ અને ૩૦ ના રોજ સાંજે ૫ થી ૭ સુધી શ્રી પરશુરામધામ મંદિર, નવલખી રોડ મોરબી ખાતે યોજાશે જેમાં સ્વામી હરીબ્રહ્મોન્દ્રાનંદ તીર્થ આચાર્ય, આદિ શંકરબ્રહ્મ વિધાપીઠ-ઉત્તરકાશી વાળા પધારશે જેઓ સરળ સમગ્ર વેદાંત વિષય પર પ્રવર્ચન આપશે જેથી ધર્મપ્રેમી જનતાએ વ્યાખ્યાનમાળાનો લાભ લેવા પરશુરામધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા,દક્ષાબેન મહેતા,સંયોજક શિવાનંદ યોગ સર્કલ તરફથી આમંત્રણ પાઠવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments